GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ) ભુજ દ્વારા ભરતી....
પોસ્ટ : એપ્રેન્ટિસ
ટ્રેડ
- COPA
- MMV
- MD
- ઓટો ઇલેક્ટ્રિશિયન
- વેલ્ડર
લાયકાત : 10 + ITI પાસ
- ફોર્મ ભરવા માટે તા. : 27/12/2021 થી 03/01/20222 સુધી.
- ફોર્મ મેળવવા માટે સમય : 11 થી 14 કલાક સુધીમાં
- ફોર્મ મેળવવા માટે સ્થળ : એસ.ટી. વિભાગીય નિયામકશ્રીની કચેરી, પડદાભિટ હનુમાન રોડ, સંસ્કાર નગર, ભુજ-કચ્છ.