બોરસદ નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર માટે ભરતી... 

પોસ્ટ : સફાઈ કામદાર (સ્વીપર)

ઉંમર : 18 થી 33 વર્ષ

પગાર : Rs.16,224/- (Starting Salary)

લાયકાત : લખી વાંચી શકે તેવા ઉમેદવાર

  • ફોર્મ તારીખ : 01/01/2022 થી 01/02/2022 

સ્થળ : ચીફ ઓફિસરશ્રી, બોરસદ નગરપાલિકા તા.જી. આણંદ