અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા ભરતી...
પોસ્ટ : ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલીએન્ટ
ભરતી : ઓફલાઇન
ફોર્મ તા. : 11/12/2021 થી 20/12/2021 06.00 વાગ્યા સુધી...
>>> અરજી મોકલવા માટે સરનામું : શહેરી કુટુંબ કલ્યાણ એકમ, બીજો માળ, આરોગ્ય ભવન, જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસ.ટી. બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસતોડિયા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો