અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા ભરતી....
પોસ્ટ : ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ
છેલ્લી તા. : 17/12/2021 06.00 વાગ્યા સુધી...
અરજી મોકલવાનું સ્થળ : શહેરી કુટુંબ કલ્યાણ એકમ, બીજો માળ, આરોગ્ય ભવન, જૂની ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસ.ટી. બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ