અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા ભરતી... 


પોસ્ટ : 

  • ફિઝિશિયન 
  • પીડિયાટ્રીશિયન 
  • સર્જન 
  • રેડિયોલોજિસ્ટ 
  • ઓપ્થેલ્મોલોજિસ્ટ 
  • ઓર્થોપેડિક 
  • ડર્મેટોલોજિસ્ટ 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 10/12/2021 

સમય : 10.30 થી શરૂ

રજીસ્ટ્રેશનનો સમય :  09 થી 10 

સ્થળ : આરોગ્ય અધિકારીશ્રીની રૂમ, પ્રથમ માળ, આરોગ્ય ભવન, ગીતામંદિર બસ સ્ટોપ પાસે, ગીતામંદિર રોડ, અમદાવાદ 



વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો