અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા ભરતી...
પોસ્ટ :
- ફિઝિશિયન
- પીડિયાટ્રીશિયન
- સર્જન
- રેડિયોલોજિસ્ટ
- ઓપ્થેલ્મોલોજિસ્ટ
- ઓર્થોપેડિક
- ડર્મેટોલોજિસ્ટ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 10/12/2021
સમય : 10.30 થી શરૂ
રજીસ્ટ્રેશનનો સમય : 09 થી 10
સ્થળ : આરોગ્ય અધિકારીશ્રીની રૂમ, પ્રથમ માળ, આરોગ્ય ભવન, ગીતામંદિર બસ સ્ટોપ પાસે, ગીતામંદિર રોડ, અમદાવાદ
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો