જનરલ હોસ્પિટલ વ્યારા દ્વારા ભરતી... 


::: પોસ્ટ ::: 

  • મેડિકલ ઓફિસર 
  • સ્ટાફ નર્સ 
  • ઓડિયોલોજિસ્ટ 
  • સાયકોલોજિસ્ટ 
  • ઓપ્ટોમેટ્રિક 
પગાર : Rs.10,000/- થી ઉપર 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 03/01/2022 10.00 કલાકે 

રજીસ્ટ્રેશનનો સમય : 09 થી 10 કલાકે 

સ્થળ : નર્સિંગ સ્કૂલ, ઇંદુગામ, વ્યારા, તાપી.