ખેડૂતને સ્માર્ટ ફોન ખરીદીમાં સહાય યોજના.... 

💥💥 મોબાઈલ ફોન ખરીદીમાં 40% રકમ સરકાર તરફથી... 

આ યોજનાનો લાભ લેવા જરૂરી ડોક્યુમેન્ટ... 

  • GST નંબરવાળું સ્માર્ટ ફોનનું બિલ 
  • જાતિ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • 3 સયુંકત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક
  • મોબાઈલનો IMEI નંબર 
  • 8-અ ની નકલ 
  • કેન્સલ ચેક 
  • આધાર કાર્ડ 
  • દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ (લાગુ પડતું હોય તો)
જિલ્લાવાર લક્ષ્યાંકની મર્યાદા મુજબ વહેલાતે પહેલાનાં ધોરણે અરજી થઇ શકશે.

ફોર્મ તા. : 24/04/2025 થી 15/05/2025



👉 વેબ સાઇટ  માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.