રાયઝોન સોલાર સુરત દ્વારા ભરતી... 


પોસ્ટ 

  • જુનિયર એંજિનિયર 
  • મશીન ઓપરેટર 
  • મેઇનટેનન્સ 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 03/12/2021 થી 05/12/2021 સુધી... 

સ્થળ : રાયઝોન ગ્રીન એનરજી, બ્લોક નંબર-5, અરુણ પાયપની પાછળ, કીમ માંડવી રોડ, કરંજ -સુરત-394110 

સમય : 11 થી 5