દહેગામ નગરપાલિકા દ્વારા ભરતી... 


પોસ્ટ : MIS /IT એક્સપર્ટ 

પગાર : Rs.15,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

  • ઇન્ટરવ્યુ તા. : 10/12/2021 (શુક્રવાર)
  • સમય : 10.30 થી 12.30 સુધી... 
  • સ્થળ : દહેગામ નગરપાલિકા, જી.ગાંધીનગર