એમીસન સોલર પ્રાઈવેટ લિમિટેડ રાજકોટ દ્વારા ભરતી... 


:: પોસ્ટ :: 

  • રિશેપ્સ્નિસ્ટ 
  • સેલ્સ કોર્ડિનેટર 
  • સેલ્સ એક્સિક્યુટિવ 
  • સેલ્સ મેનેજર 
  • ફિલ્ડ અને ટેકનિકલ એંજિનિયર 
  • પ્રોજેકટ અને એન્જીનિયરીંગ હેડ 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 05/12/2021 (રવિવાર)

સમય : 10 થી 6 

સરનામું : કોર્પોરેટ ઓફિસ : 503-504, આર. કે. પ્રાઇમ-2, મહાપૂજા ધામ ચોક, બાલાજી હૉલ સામે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ