આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા દેવભૂમિ દ્વારકા દ્વારા ભરતી...


પોસ્ટ : કોમ્પ્યુનીટી હેલ્થ ઓફિસર 

છેલ્લી તા.: જાહેરાતના 7દિવસમાં 

જાહેરાત તા. : 29/12/2021 

અરજી પ્રોસેસ : ઓફલાઇન 

અરજી મોકલવા માટે  સરનામું : " મિશન ડાયરેક્ટર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી" આરોગ્ય અને પ.ક. શાખા, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા સેવા સદન કેમ્પસ, ધરમપુર -ભલપુર રોડ, મુ.ધરમપુર, તા.પો.-જામખંભાળિયા, જી.દેવભૂમિ દ્વારકા. " 



ફોર્મ અને નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો