SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા  CBO (સર્કલ બેઝ ઓફિસર) માટે ભરતી... 

પોસ્ટ : CBO- સર્કલ બેઝ ઓફિસર

ઉંમર : 21 થી 30 વર્ષ 

:: ચલણ :: 
જનરલ /OBC /EWS : Rs.750/- 
SC/ ST/ વિકલાંગ માટે : ચલણ નથી... 

જગ્યા : 1226 

લાયકાત : ગ્રેજ્યુએટ 

સિલેક્સન પ્રોસેસ 
(i) Online Written Examination (ii) Screening and (ii) Interview.

ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરી 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 

  • ફોર્મ શરૂ થયાની તા. : 09/12/2021 
  • છેલ્લી તા. : 29/12/2021 

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 
રજીસ્ટ્રેશન માટે 
https://ibpsonline.ibps.in/sbircbonov21/basic_details.php
લૉગિન માટે 
https://ibpsonline.ibps.in/sbircbonov21/