CISF (સેંટરલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ) દ્વારા ભરતી... 


પોસ્ટ : હેડ કોન્સટેબલ (GD-જનરલ ડ્યૂટી)

લાયકાત : 12 પાસ + સ્પોર્ટ અંગેનું સર્ટિ ફરજિયાત 

ઉંમર : 18 થી 23 વર્ષ

::: ચલણ  :::   
>>> ઓપન /OBC/ EWS : Rs.100/- 
>>> SC/ ST/ સ્ત્રી : ચલણ નથી 

શારીરિક માપદંડ
Physical Measurements
Height (for All Candidates):
Men: 167 cms
Women: 153 cms
Chest (for All Candidates):
Men: 81-86 cms
Women: Not Applicable

Height (for ST Candidates):
Men: 160 cms
Women: 153 cms
Chest (for ST Candidates):
Men: 81-86 cms
Women: Not Applicable
Weight: Proportionate to height and age as per medical standards for male and female candidates.




ફોર્મ માટે છેલ્લી તા. : 31/03/2022 17.00 કલાક સુધી... 

ફોર્મ ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો

ભરતી અંગે નોટિફિકેશન : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો