ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) તરસાલી દ્વારા વડોદરામાં ભરતી 

પોસ્ટ : 
  • ગાર્ડનર
  • સીસીટીવી સુપરવાઇઝર
છેલ્લી તા. : 27/12/2021

સમય : 11.00 થી 4.00 સુધીમાં 

<<  નોધ : શૈક્ષણિક લાયકાત અને અનુભવના સર્ટીફીકેટ સાથે સંસ્થામાં રૂબરૂમાં અરજી આપવાની રહેશે.