PSI અને કોન્સટેબલ ભરતી PET પરીક્ષા અંગે અગત્યની સૂચના... 

પોસ્ટ : PSI અને પોલીસ કોન્સટેબલ

:: મોકૂફ રખાયેલ કસોટીની નવી તારીખ ::

તારીખ ૩ અને ૪ ડિસેમ્બરના રોજ જે મેદાનો ઉપર વરસાદને કારણે શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલ તે કસોટી હવે તારીખ 12 ડિસેમ્બરને રવિવાર નારોજ એ જ મેદાન પર એ જ કોલલેટર ઉપર લેવામાં આવશે. ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે સવાર કલાકઃ ૦૬.૦૦ વાગે કસોટી માટે હાજર રહેવું.


SRPF ગ્રુપ-૧૧, વાવ ખાતે તા.૦૬/૧૨/૨૦૨૧ નારોજ શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલ તે કસોટી હવે તા.૨૬/૧૨/૨૦૨૧ (રવિવાર) નારોજ એ જ મેદાન પર એ જ કોલલેટર ઉપર લેવામાં આવશે. મોકુફ રાખવામાં આવેલ કસોટીના ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે કસોટી માટે હાજર રહેવું.
નોંધ : જે ઉમેદવારની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર થયેલ છે તે ઉમેદવારોનું લિસ્ટ : અહી ક્લિક કરો

પો.સ.ઇ./લોકરક્ષકની સંયુકત કસોટી અંગેની જાહેરાતઃ તા.૦૧/૧૨/૨૦૨૧



લોકરક્ષક વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 

PSI વેબસાઇટ માટે : અહી ક્લિક કરો