PSI અને કોન્સટેબલ ભરતી PET પરીક્ષા અંગે અગત્યની સૂચના... 

પોસ્ટ : PSI અને પોલીસ કોન્સટેબલ

પોલીસ ભરતી માટેના હેલ્પલાઇન નંબર: 
>>>  7041454218, 9104654216, 8401154217 
>>>  સમય સવારે 1030થી સાંજે 6 સુધી. 
>>>  ઉમેદવારો વેબસાઈટ જુવે અને ખરેખર જરૂર હોય ત્યાં જ હેલ્પલાઇનનો ઉપયોગ કરે જેથી તે વ્યસ્ત ન મળે.




>>>  શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૬/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે : અહીં કલીક કરો....

:: તા.૦૬/૧૨/૨૦૨૧ ::

>>>  અગાઉ જોડીયા નામ હોવાના કારણે રદ્દ કરવામાં આવેલ ઉમેદવારોની મળેલ રજુઆત અંગે ચકાસણી કરતા જે ઉમેદવારોને અગાઉ રદ્દ કરવામાં આવેલ હતા તેવા ઉમેદવારોને હવે માન્ય ગણવામાં આવેલ છે અને હવે OJAS વેબસાઇટ ઉપરથી પોતાનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. જેની વિગત જોવા માટે : અહિં કલીક કરો.......

>>>  PSI વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

>>>  LRB વેબસાઇટ માટે : અહી ક્લિક કરો