SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી.... 

પોસ્ટ : CGL-કમબાઈન ગ્રેજ્યુએશન લેવલ પરીક્ષા-2021 

>> સબ પોસ્ટ <<
👇👇👇



લાયકાત : ગ્રેજ્યુએટ 

અગત્યની તારીખો 

  • ફોર્મ શરૂ થયાની તા. : 23/12/2021 
  • છેલ્લી તા. : 23/01/2022 (23.30)
  • ઓનલાઈન ફી પેમેન્ટ માટે છેલ્લી તા. : 25/01/2022 (23.30)
  • ઓફલાઈન ચલણ પ્રિન્ટ તા. : 26/01/2022 (23.30)
  • ઓફલાઈન ચલણ ભરવાની તા. : 27/01/2022 (બેન્કના કામના કલાકોમાં)
  • ફોર્મમાં જો કોઈ સુધારા હોય તો તા. : 28/01/2022 થી 01/02/2022 23.30 સુધી કરી શકાશે... 
  • પરીક્ષા : એપ્રિલ-2022 માં 
::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::: 
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ 
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ 
  • જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
નોંઘ : 
  • જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો ફરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે. 
  • ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ 
  • ફોટોની નીચે ફોટો જે તારીખે પડાવેલ છે તે તારીખ લખવાની રહેશે. 
નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

રજીસ્ટ્રેશન માટે 
https://ssc.nic.in/Registration/Home
લૉગિન માટે 
https://ssc.nic.in/