પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ભાવનગર દ્વારા ભરતી

પોસ્ટ :
  • ચીફ ઓફિસર વર્ગ -3 (અથવા નાયબ કલેક્ટર)
  • હિસાબી અધિકારી વર્ગ -3
  • નાયબ હિસાબીનિશ વર્ગ -3
  • મદદનીશ ઇજનેર વર્ગ -2
  • પ્રોજેકટ ઇજનેર (GUDC) વર્ગ -2
  • મ્યુનીસીપલ ઇજનેર (હાઉસીંગ)
  • ટાઉનપ્લાનર વર્ગ -1
  • સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ વર્ગ -2
  • સર્વેયર વર્ગ -3
ભરતી : કરાર આધારિત

છેલ્લી તા. : જાહેરાત ના 15 દિવસમાં 

જાહેરાત તા. : 13/01/2022