બોરસદ નગર પાલિકા દ્વારા સફાઈ કામદારમાં ભરતી
પોસ્ટ :- સફાઈ કામદાર
લાયકાત : લખી વાચી શકે તેવા
કુલ જ્ગ્યા : 9
અરજી : ઓફલાઇન
છેલ્લી તા. : 01/02/2022
વય મર્યાદા : 18 થી 34 વર્ષ સુધી
જરૂરી ડોકયુમનેટ : 👇
- પાસપોર્ટ સાઇઝનો ફોટો 1
- શાળા છોડયાનું પ્રમાણપત્ર
- જન્મ પ્રમાણપત્ર
- શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત નકલ