પ્રાદેશિક કચેરી નગર પાલિકા વડોદરા દ્વારા ભરતી

:: પોસ્ટ ::

એનવાઇરમેન્ટ એંજિનિયર

લાયકાત : B.E/B.Tech

પગાર : 30,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તારીખ અને સમય : 03/02/2022 (10:00 વાગ્યા દરમિયાન)

સ્થળ : પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી વડોદરા ઝોન, છઠ્ઠા માળે, એલ એન્ડ ટી સર્કલ પાસે વડોદરા.