DHS (ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી) રાજકોટ દ્વારા ભરતી.... 


પોસ્ટ 

  • લેબ ટેક્નિશિયન 
  • સિનિયર ટ્યૂબર્ક્યુલોસિસ લેબોરેટરીએ સુપરવાઇઝર 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 17/01/2022 

સમય : સવારે 10 કલાકે 

સ્થળ : જિલ્લા ક્ષય કેન્દ્ર, જૂની કલેક્ટર કચેરીની બાજુમાં, રાજકોટ.