દિવ્યાંગજનો માટેના ખાસ રોજગાર ભરતીમેળાનું આયોજન વર્ષ-૨૦૨૨....
રોજગાર ભરતી મેળો....
ભરતી મેળાની તારીખ :- ૦૨/૦૧/૨૦૨૨ (રવિવાર)
સમય :- સવારે ૧૦:૦૦ કલાક
ભરતીમેળાનું સ્થળ :- જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ
અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા માટેની લીંક :- https://anubandham.gujarat.gov.in/account/signup
ફક્ત દિવ્યાંગજન ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
દિવ્યાંગજન ઉમેદવારો માટે તા.૦૨/૦૧/૨૦૨૨ ના રોજ ભરતીમેળા સ્થળ સુધી આવવા માટે બસની નિ:શુલ્ક સુવિધા કરવામાં આવેલ છે બસ સવારે ૯:૩૦ કલાકે બોટાદ બસ સ્ટેન્ડથી જિલ્લા સેવા સદન ખાતે આવવા ઉપડશે જેની નોંધ લેવી.