ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
>>> નેવિક જનરલ ડ્યૂટી
લાયકાત : 12 પાસ (મેથ્સ અને ફિઝીક્સ)
>>> નેવિક ડોમેસ્ટિક બ્રાન્ચ
લાયકાત : 10 પાસ
લાયકાત : 10 પાસ + ડિપ્લોમા
ઉંમર : 18 થી 22 વર્ષ
- ફોર્મ શરૂ થવાની તા. : 04/01/2022
- છેલ્લી તા. : 14/01/2022
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- ઈમેઈલ ID
- મોબાઈલ નંબર
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://cgept.cdac.in/icgreg/candidate/login