જનરલ હોસ્પિટલ વ્યારા દ્વારા ભરતી... 


::: પોસ્ટ ::: 

  • અરલી ઈંટરવેશનલ કમ સ્પેશિયલ એજ્યુકેટર 
  • સોશિયલ વર્કર 
  • લેબ ટેક્નિશિયન 
  • ડેન્ટલ ટેક્નિશિયન 
  • ડેટા એન્ટ્રી ઓપરેટર 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 05/01/2022 બુધવાર 10 કલાકે 

સ્થળ : નર્સિંગ સ્કૂલ, ઇન્દુગામ, વ્યારા.