ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બાયડ દ્વારા ભરતી.... 


:: પોસ્ટ :: 

  • ઈન્સ્પેકટર કમ ક્લાર્ક (B.Tech.)
  • ક્લાર્ક (ગ્રેજ્યુએટ)
  • ક્વોટા માસ્ટર કમ પટ્ટાવાળા (12 પાસ)
  • પટ્ટાવાળા (10 પાસ)
ઉંમર : 18 થી 35 વર્ષ 

ફોર્મ તા. : 05/01/2022 થી 20/01/2022 સાંજના 6 વાગ્યા સુધી. 


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://apmc.onlineregistrationforms.com/#/home