હ્યુન્ડાઇ શો રૂમ ગાંધીનગર દ્વારા ભરતી.... 


પોસ્ટ 

  • સેલ્સ કન્સલટન્ટ 
  • ટેલિ કોલર 

ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો રૂબરૂ મળી શકાશે અથવા ઈમેઈલ દ્વારા પોતાનો બાયોડેટા મોકલવાનો રહેશે... 

સમય : 11 થી 5 

સરનામું : પંજાબ હ્યુન્ડાઇ, પ્લોટ નંબર : 1004/એ, સેક્ટર-28, GIDC, DSP ઓફિસ સામે, ગાંધીનગર