ICDS (સંકલિત બાળ સુરક્ષા યોજના) જામનગર દ્વારા ભરતી.... 


::: પોસ્ટ ::: 

  • નર્સ 
  • આયાબેન 
  • ચોકીદાર 
  • પાર્ટટાઈમ ડોક્ટર 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 10/01/2022 

સમય : 09.30 કલાકે 

સ્થળ : માન. પ્રાંત અધિકારીશ્રીની કચેરી, મિટિંગ હૉલ, મહેસૂલ સેવા સદન, શરૂ સેક્શન રોડ, જામનગર.