ITI રાજકોટ દ્વારા રોજગાર ભરતી મેળો... 


રોજગાર ભરતી મેળો... 

જગ્યા : 500+

ઉંમર : 18 તે થી વધુ 

લાયકાત : 10 + ITI પાસ 

ભરતી મેળાની તારીખ : 22/02/2022 (મંગળવાર) સવારે 10 વાગ્યે... 

સ્થળ : ભાવનગર રોડ આજી ડેમ ચોકડી પાસે ITI રાજકોટ

<< સાથે લઈ જવાના જરૂરી ડૉક્યુમેન્ટ : 

  • ધોરણ 10 ની માર્ક શીટ
  • ITI ની તમામ માર્ક શીટ
  • આધાર કાર્ડ
  • પોતાનો બાયો ડેટા અથવા રીઝયુમ સાથે લઈ જ્વું