ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ સુરત દ્વારા ભરતી...
પોસ્ટ : મેડિકલ ઓફિસર
જગ્યા : 84
પગાર : Rs.30,000/-
અરજી સ્વીકારવાની તારીખ : 10/01/2022 અને 11/01/2022 (જાહેર રજાના દિવસો સિવાય)
સ્થળ : બીજો માળ, પ્રા. શાળા નં.:134, કોટ સફિલ રોડ, આપના બજારની બાજુમાં, સરકારી આયુર્વેદિક ક્લિનિકની ઉપર, નવાપુરા, ભાગળ, સુરત -395003.