નવચેતન માધ્યમિક શાળા દ્વારા ભરતી

:: પોસ્ટ :: 

  • એડમિનીસ્ટ્રેટર
  • એકાઉન્ટન્ટ
  • હોસ્ટેલ વોર્ડન (મહિલા) 
  • રસોઈયા
  • વોચમેન
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
 
જાહેરાત તા. : 18/01/2022

છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

ઇન્ટરવ્યુ  સ્થળ : 
પ્ર્મુખશ્રી,નવ ચેતન માનવ વિકાસ મંદિર , મુ.પો. ચોંઢા તા. વાંસદા જી. નવસારી