ભાવનગર દ્વારા દિવ્યાંગોને માંદગીના ખર્ચમાં આર્થિક સહાય
:: કોને મળવા પાત્ર છે. ::
- મગજનો લકવાળા બાળકો(C.P)
- મંદબુદધીવાળા બાળકો
- મગજની બીમારી અથવા મલ્ટીપલ ડિસેબિલિટી
જરૂરી ડૉક્યુમેન્ટ :
- બાળકનું નામ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- આધાર કાર્ડ
- પિતાનું આધાર કાર્ડ
- આવકનો દાખલો
- જન્મનો દાખલો
- અપંગતાનુ પ્રમાણપત્ર
- બેન્કની પાસબુક
<< નોંધ >> બધા ડૉક્યુમેન્ટ નીચે આપેલ મો. નો. પર મોકલવા.
હિતેશભાઈ ઓઝા :
મો. : 9879354368