BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) દ્વારા ટ્રેડસમેન ભરતી-2022... 


પોસ્ટ : ટ્રેડમેન (કોન્સટેબલ)

લાયકાત : 10 પાસ

જગ્યા : 2788

<< અનુભવ >>
 
  • વાળંદ
  • સુથારીકામ
  • મોચીકામ
  • રસોઈકામ
  • ડ્રાફ્ટ્સ મેન
  • ઇલેક્ટ્રિશિયન
  • માળી
  • ચિત્રકામ
  • સફાઈકામદાર
  • દરજી
  • વેઇટર
  • ધોબીમાણસો
  • પાણી વાહક

પગાર : Rs.21,700/- (Starting Salary)

ચલણ :
SC/ ST/ સ્ત્રી/ એક્ષસર્વિસમેન : ચલણ નથી
અન્ય માટે : Rs.100/-

ઉંમર : 18 થી 23 વર્ષ 

શારીરિક માપદંડ 

BSF Constable Tradesman Physical Eligibility:
Height : Male =167.5 Cms and Female = 157 Cms
Chest( For male only) : 78-83 cm

SC/ ST/ Adivasis
Height : Male =162.5 Cms and Female = 155 Cms
Chest (For male only) : 76-81 cm

Candidates of Hilly Area
Height : Male =165 Cms and Female = 150 Cms
Chest( For male only) : 78-83 cm

સિલેકશન પ્રક્રિયા
  • Physical Standards Test (PST)
  • Physical Efficiency Test (PET)
  • ડૉક્યુમેન્ટ વેરિફિકેશન
  • ટ્રેડ ટેસ્ટ
  • લેખિત પરીક્ષા
  • મેડિકલ પરીક્ષા 
ફોર્મ શરૂ થવાની તા. : 15/01/2022
છેલ્લી તા. : 28/02/2022

>>>  વેબસાઇટ માટે : અહી ક્લિક કરો