COVID-19 સ્કૉલરશિપ

ધો 1 થી 12 તેમજ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, કે જેમના માતા કે પિતા COVID-19 ના કારણે મૃત્યુ પામેલા હોય,... તો તેવા વિદ્યાર્થીઓ માટે સ્કૉલરશિપ સહાય યોજના....


લાયકાત :

ધો 1 થી 12 તેમજ કોલેજ

છેલ્લી તારીખ :

31/01/2022


સહાઈનું ધોરણ :

  • ધો. 1 થી 8 માટે : રૂ 24,000/-
  • ધો. 9 થી 12 માટે : રૂ 30,000/-
  • કોલેજ (જનરલ) માટે : રૂ 36,000/-
  • કોલેજ (પ્રોફેશનલ) માટે : રૂ 60,000/-

ડૉક્યુમેન્ટ :

  • છેલ્લી માર્કશીટ
  • આધારકાર્ડ
  • ફીની રસીદ/ અડમિશન લેટર/બોનફાઈડ/આઈકાર્ડ (કોઈપણ એક) 
  • વાલીનું મરણ પ્રમાણપત્ર
  • કોરોનાના કારણે મૃત્યુ થયાનું પ્રમાણપત્ર 
  • બઁકની પાસબૂક
  • આવકનો દાખલો
  • પાસપોર્ટ ફોટો

ફોર્મ ભરવા માટે વેબ સાઇટ :

https://www.buddy4study.com/register?url=%2Fpage%2Faditya-birla-capital-covid-scholarship-program&&cuid=page/aditya-birla-capital-covid-scholarship-program