GPHC (ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્વારા ભરતી
- સ્ટૃક્ચરલ ઇજનેર
લાયકાત : ME(structural)
અરજી : કુરિયર અથવા પોસ્ટ
અરજી માટે છેલ્લી તા. : 15/01/2022
અરજી માટે સ્થળ : લોકાયુત ભવન પાછળ , ''છ'' રોડ સકેટર - 10/ બી ગાંધીનગર
જાહેરાત અંગેની વિગતવાર માહિતી માટે અહી ક્લિક કરો.