PSI અને કોન્સટેબલ શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોનુ લિસ્ટ જાહેર...

તા.૦૩/૧૨/૨૦૨૧ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો ઉપર પો.સ.ઇ. સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ,જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં પો.સ.ઇ. સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત, તેમજ ઉતીર્ણ થયેલ ઉમેદવારોને શારીરીક કસોટીમાં મળેલ ગુણની વિગત જાહેર થયેલ છે.

🛑 કોણે કેટલા મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું કર્યું .... ❓

🛑 કોને કેટલા ટોટલ ગુણ મળ્યા.... ❓

🛑 ટોટલ કેટલા વ્યક્તિ પાસ થયા... ❓

દરેક વ્યક્તિની સંપૂર્ણ વીગત જાણવા માટે :  અહી ક્લિક કરો.