SEBI (સિક્યુરિટી & એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી....


શરૂ થયાની તારીખ : 05/01/2022 
છેલ્લી તારીખ : 24/01/2022 
પરીક્ષા Phase - I : 20/02/2022 
પરીક્ષા Phase-II  - 20/03/2022 

પોસ્ટ 
>>>  ઓફિસર ગ્રેડ-A આસિસ્ટન્ટ મેનેજર
 
ચલણ 
ઓપન / ઓબીસી / ઇડબલ્યુએસ : Rs. 1000/- + ઇંટિમેશન ચાર્જ 
એસસી/એસટી/વિકલાંગ : Rs. 100/-  + ઇંટિમેશન ચાર્જ 

ઉંમર : 30 વર્ષ 
(નિયમો પ્રમાણે છૂટછાટ મળશે.)

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ

ભરતી અંગે નોટિફિકેશન : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ibpsonline.ibps.in/sebiaofdec21/