ONGC ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ મહેસાણા દ્વારા ભરતી

:: પોસ્ટ ::

જુનિયર કન્સલ્ટન્ટ

લાયકાત : ગ્રેજ્યુએટ + અનુભવ

પગાર : 27,000/-

  • ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
  • ઇન્ટરવ્યુ તારીખ. : 04/03/2022 (Friday)
  • ઇન્ટરવ્યુ સ્થળ : ONGC ગેસ્ટ હાઉસ, ONGC નગર, પાલાવાસણા સ્ક્વેર, મહેસાણા.

<< વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.