ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ભરતી

પોસ્ટ : આસિસ્ટન્ટ

કુલ જ્ગ્યા : 950

લાયકાત : ગ્રેજ્યુએટ

ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન

ફોર્મ શરૂ થવાની તા. : 17/02/2022

ફોર્મ છેલ્લી તા. : 08/03/2022

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

https://opportunities.rbi.org.in/Scripts/Vacancies.aspx