(DHS) ડિસ્ટ્રીક હેલ્થ સોસાયટી ગીર સોમનાથ દ્વારા ભરતી
:: પોસ્ટ ::
કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર
લાયકાત : BAMS/GNM/B.sc
પગાર : 25,000/-
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
અરજી માટે તા. : 07/02/2022
અરજી મોકળાવનું સ્થળ : ડીપીએમયુ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, મુ. ઇણાજ તા. વેરાવળ 362268
વધુ માહિતી માટે અહી ક્લિક કરો.