UHS અર્બન હેલ્થ સોસાયટી દ્વારા મેડિકલ ઓફિસર માટે ભરતી
પોસ્ટ : મેડિકલ ઓફિસર
લાયકાત : MBBS
પગાર : 60,000/-
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તારીખ અને સમય : 18/02/2022 (સવારે 11:00 થી શરૂ)
<< ઇન્ટરવ્યુ સ્થળ : આરોગ્ય અધિકારીશ્રીની રૂમ પ્રથમ માળ, આરોગ્ય ભવન, ગીતા મંદિર બસ સ્ટોપ પાસ, ગોતા મંદિર, અમદાવાદ
ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો