અર્બન હેલ્થ પ્રોજેકટ જામનગર દ્વારા ભરતી
<< પોસ્ટ >>
- ફાર્માસિસ્ટ
- એફ.એચ.ડબલ્યુ./એ.એન.એમ.
- લેબ ટેકનીશીયન
- ડેટા એન્ટ્રી ઓપરેટર
લાયકાત : પોસ્ટ પ્રમાણે
વય મર્યાદા : 18 થી 45 વર્ષ
- ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
- ઇન્ટરવ્યુ તા. : 03/03/2022
- રજીસ્ટ્રેશન નો સમય : સવારે 10:00 થી 12:30 કલાક સુધી નો રહેશે.