શ્રી કેળવણી  મંડળ ઢસા ગામ સંચાલિત આર્ટ્સ અને બી.એડ. કોલેજ દ્વારા ભરતી

<< પોસ્ટ >>

  1. બી.એડ. વિભાગ માટે
  • આચાર્ય
  • આસિસ્ટન્ટ પ્રોફેસર/ટીચિંગ આસિસ્ટન્ટ
  • આસિસ્ટન્ટ પ્રોફેસર/ટીચિંગ આસિસ્ટન્ટ (વિશેષ અભ્યાસક્રમ માટે)
  1. આર્ટ્સ વિભાગ માટે
  • આસિસ્ટન્ટ પ્રોફેસર
<< અરજી મોકલવા માટે છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

<< જાહેરાત તા. : 19/02/2022