ઔધોગિક તાલીમ સંસ્થા ચરાડા દ્વારા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટે ભરતી

<< પોસ્ટ >>

  • પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર

ભરતી : ઓફલાઇન (અરજી દ્વારા)

અરજી મોકલવા માટે છેલ્લી તા. : 07/03/2022

<< અરજી સ્થળ : આચાર્ય શ્રી  ઔધોગિક તાલીમ સંસ્થા માણસા. મુ.પો.ચરાડા તા. માણસા જી. ગાંધીનગર