ITI રાજકોટ દ્વારા રોજગાર ભરતી
કુલ જગ્યા : 50
:: પોસ્ટ ::
- કસ્ટમર રિલેશનશીપ એકઝીક્યુટીવ
- ટેક્નિશિયન
- સર્વિસ એડવાઇઝર
<< ITI ટ્રેડ >>
- ટુ વ્હીલર ઓટો રિપેરર
- ટુ એન્ડ થ્રી વ્હીલર ઓટો રીપેરર
- મોટર મિકેનિક
- COPA
<< ભરતી મેળાની તા. અને સમય : 07/03/2022 (સોમવાર), સવારે 10:00 વાગ્યે
<< ભરતી મેળાનું સ્થળ : ગવર્નમેન્ટ ITI રાજકોટ નં. 112
<< સાથે લઈ જવાના ડૉક્યુમેન્ટ :
- ધોરણ 10 ની માર્કશીટ
- ITI ની તમામ માર્કશીટ
- પાસપોર્ટ સાઇઝ ફોટા (5 નંગ)
- પોતાનો બાયોડેટા અથવા રીઝયુમ સાથે લઈ જ્વુ