કોન્સટેબલ શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોનું લિસ્ટ જાહેર... 




લેખિત પરીક્ષા તારીખ : ૧૦/૦૪/૨૦૨૨

શારીરિક કસોટીમાં પાસ થયેલ હોય અને તેમનું નામ આ PDF માં ના હોય, તો તેવા ઉમેદવારે નીચે મુજબ ની કાર્યવાહી કરવાની રહેશે 

જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી તા.૨૮/૦૨/૨૦૨૨ સુધીમાં લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર - ૩૮૨૦૦૭ ખાતે રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી મોકલી આપવાની રહેશે (કોવીડ-૧૯ ના કારણે રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં) જણાવેલ તારીખ બાદ મળેલ અરજી ગ્રાહય રાખવામાં આવશે નહિં.

અરજી મોકલવાનું સરનામું : 

લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, 
બંગલા નંબરઃ ગ-૧૨, 
સરિતા ઉધાનની નજીક, 
સેકટર-૯, ગાંધીનગર - ૩૮૨૦૦૭


અરજી મોકલવાની છેલ્લી તારીખ :
  • તા.૨૮/૦૨/૨૦૨૨