MKBU (મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ એડમિશન શરૂ... 

<< કોર્સ >>

  • BA
  • B.Com
  • M.A
  • M.Com
ફોર્મ તા. : 01/03/2022 થી 22/03/2022 સુધી

<< BA/B.Com રિપીટર પ્રવેશ ફી - 800/-
<< M.A/M.Com રિપીટર પ્રવેશ ફી - 1000/-

સ્થળ : એક્સટર્નલ અભ્યાસક્રમ વિભાગ યુનિવરાઇટી નવા કાર્યાલય બિલ્ડીંગ પાસે, ગૌરીશંકર લેઇક રોડ, ભાવનગર




વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો