એજ્યુકેશનલ એમ્પોરિયમ અમરેલી દ્વારા સ્ટાફ માટે ભરતી

પોસ્ટ :
  • કાઉન્ટર સેલ્સ પર્સન (Boys/Girls)
  • ઓફીસ વર્ક (Boys/Girls)
લયકાત : 
  • 12 પાસ (અનુભવીને પ્રથમ પસંદગી)

ફક્ત અમરેલીના રહેવાસી જ રૂબરૂ સંપર્ક કરે...

ભરતી : 
  • ઇન્ટરવ્યુ દ્વારા
  • ઇન્ટરવ્યુ માટે તમારા રિજયુમ સાથે રૂબરૂ સંપર્ક કરો
જોબ લોકેશન :

એજ્યુકેશનલ એમ્પોરિયમ
ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી
બસ સ્ટેન્ડ પાછળ
અમરેલી - 365601