શ્રી તિરુપતિ બાલાજી ITI પાંથાવાડા દ્વારા ભરતી મેળો

<< કેમ્પસ ઇન્ટરવ્યુ >>

પોસ્ટ : વિવિધ

લાયકાત : ITI પાસ

પગાર : 15090/-

વયમર્યાદા : 18 થી 28 વર્ષ

  • ઇન્ટરવ્યુ તા. : 26/02/2022
  • ઇન્ટરવ્યુ સમય : સાવરે 10:00 કલાકે
  • ઇન્ટરવ્યુ  સ્થળ : પી.ડી. ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત.શ્રી તિરુપતિ બાલાજી ITI (પાંથાવાડા),સરવા પ્રા.શાળાની બાજુમાં,ખિંમત રોડ, પાંથાવાડા