પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરી ભાવનગર દ્વારા લીગલ ઓફિસર માટે ભરતી

:: પોસ્ટ ::

લીગલ ઓફિસર

લાયકાત : LLB

પગાર : 40,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તારીખ અને સમય : 02/03/2022 (03:00 કલાકે)

ઇન્ટરવ્યુ સ્થળ :  પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરી ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળની કચેરી મોટી બાગ ટાઉન હૉલ ભાવનગર.